Close Menu
    Trending
    • Top CBSE 2025 Results Put GD Goenka Public School Lucknow in the Spotlight Again
    • Sapphire Media Acquires Radio BIG 92.7 FM, Marks a Crucial Milestone for Indian Radio Industry
    • ‘Sugamya Delhi Abhiyan’ Launched to Make Delhi Accessible and Inclusive for Persons with Disabilities
    • Culturist Sundeep Bhutoria to attend historic Cannes screening of restored Satyajit Ray classic
    • Narayana’s Commitment to Academic Excellence Reflected in CBSE 2025 Results
    • Dhruv Consultancy Services Achieves Strong 360% Cons. Net Profit Growth in Q4 FY25
    • Intense Technologies Powers Ahead with 32 Percent Growth in Revenue YoY
    • Let’s Shawarma: Young Entrepreneur Omkar Jadhav’s Journey to Building the Biggest Shawarma Brand in India
    Republic News TodayRepublic News Today
    • Business
    • Entertainment
    • Education
    • Health
    • Lifestyle
    • National
    • World
    • Press Release
    Republic News TodayRepublic News Today
    Home»Lifestyle»Inifd દ્વારા ફેશન શો અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
    Lifestyle

    Inifd દ્વારા ફેશન શો અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

    By July 1, 2023No Comments1 Min Read
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit WhatsApp Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સરસાણા પ્લેટિનમ હોલ ખાતે યોજાયેલ ફેશન શોમાં ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા 11 સિકવન્સ પર ડિઝાઇન કરાયેલા વસ્ત્રો રજૂ કરાયા

    સુરત. જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ Inifd દ્વારા આજરોજ સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ફેશન શો અને 24માં વાર્ષિક ફેશન ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Inifd ના સીઇઓ ગ્લોબલ મિસ્ટર અનિલ ખોસલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને બિરદાવવા સાથે જ ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રના જાણીતા નામો અને સેલિબ્રિટી એવા અનુજ શર્મા ,દીપક ગોલાણી, સીમા કાલવાડીયા, મનીષા રેશમવાલા અને અનુ બચકાનીવાલા હજાર રહ્યા હતા. ફેશન શોમાં Inifd સુરતના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 11 સિકવન્સ પર તૈયાર કરેલ શ્રેષ્ઠ ગારમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. અલગ અલગ થીમ પર ડિઝાઇન કરાયેલા આ ગારમેન્ટ્સ તૈયાર કરવા માટે પ્રોફેશનલ મેન્ટર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કલેક્શન રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં Inifd સુરતના મેનેજિંગ ડિરેક્ટર પરેશ પટેલ સાથે જ Inifd ગાંધીનગર, રાજકોટ અને બરોડા બ્રાન્ચના ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    Previous ArticleOn This Doctors Day: Gynaecologist’s Advice on PCOS, Menopause & Screening in Pregnancy
    Next Article Unveiling the Power of Digital Twins: Enhancing Design, Construction, and Operations

    Related Posts

    Dr. Atul Kumar Sahuwala: A Visionary Legal Mind Who Turned Early Failures Into a Nationwide Success Story

    May 16, 2025

    Zaveri & Co. Celebrates Mother’s Day with a Heartfelt Tribute to Mothers Across Generations

    May 16, 2025

    Into the Wild: Yogesh Bhatia’s Grit and Glory in the Scorching Heat of Indian Jungles

    May 16, 2025
    Recent Posts
    • Top CBSE 2025 Results Put GD Goenka Public School Lucknow in the Spotlight Again
    • Sapphire Media Acquires Radio BIG 92.7 FM, Marks a Crucial Milestone for Indian Radio Industry
    • ‘Sugamya Delhi Abhiyan’ Launched to Make Delhi Accessible and Inclusive for Persons with Disabilities
    • Culturist Sundeep Bhutoria to attend historic Cannes screening of restored Satyajit Ray classic
    • Narayana’s Commitment to Academic Excellence Reflected in CBSE 2025 Results
    • Dhruv Consultancy Services Achieves Strong 360% Cons. Net Profit Growth in Q4 FY25
    • Intense Technologies Powers Ahead with 32 Percent Growth in Revenue YoY
    • Let’s Shawarma: Young Entrepreneur Omkar Jadhav’s Journey to Building the Biggest Shawarma Brand in India
    • EassyLife Honoured as ‘Best Brand of the Year in E-commerce – Services’ by CNBC TV18
    • FlexiBees Launches Job Marketplace to Help Global Firms Hire AI-Vetted Remote Talent in Just 2 Days

    Type above and press Enter to search. Press Esc to cancel.