આંત્રપ્રીન્યોર માટે પ્રોગ્રેસ ક્લબ દ્વારા 4 જૂનના રોજ “સંકલ્પ સે સફલતા” સેમીનારનું આયોજન
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 5: 30 વાગ્યાથી શરૂ થશે સેમિનાર, લાઈફ કોચ અને આધ્યાત્મના સફલ સાર્થી પ.પુ. જ્ઞાનવત્સલ સ્વામી આપશે માર્ગદર્શન સુરત: આંત્રપ્રીન્યોર માટે કામ...