Breaking News

ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત, 28 જુલાઇ, 2022: આજે જાહેર થયેલાં ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ- સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવતા શાળાને ગર્વ અપાવ્યું છે. શાળાના...

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા 'હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન' વચ્ચે 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ...

ડુમસ રોડ સ્થિત સ્કોલર ઇંગ્લિશ એકેડમી નો 100% પરિણામ

12મા સાયન્સ અને કોમર્સનું 100% અને 10માનું પણ 100% પરિણામ આવ્યું છે. 12 સાયન્સમાં કેરવી બિમલકુમાર ના 99% આવ્યા, રાજેશ ગઢીવાલા ના 98.6% અને અનુજ...

ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત: આજે જાહેર થયેલાં ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષાના પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાને ગર્વ અપાવ્યો છે. શાળાના કુલ 317...

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે...

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મૂર્મુ ને સમર્થન માટે સોનિયા ગાંધી અને મમતા બેનરજીને સુરતની અપીલ

સુરતની 13 વર્ષીય ભાવિકા માહેશ્વરીએ દ્રોપદી મુર્મુ પર સંકલન કરી પુસ્તક બનાવી સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી સુરત: આગામી...

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022ના આયોજન માટે હાથ મિલાવ્યા

સુરત: શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), છેલ્લાં 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે કામ કરી રહ્યું છે. કોવિડ દરમિયાન, નબળાં વર્ગના ઘણા...

વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022 યોજાયો

સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના અનેક નાના મોટા શહેરોમાંથી બાળકોએ લીધો હતો ભાગ સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન...

સુરત INIFD દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર સ્પેશિયલ-શો ‘MERAKI-2022’નું આયોજન

વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ભારતની ઝાંખી દર્શાવતા વસ્ત્રો પહેરી મોડલોએ કર્યું રેમ્પવોક સુરત: અગ્રણી ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ INIFD દ્વારા આજરોજ સ્પેશ્યલ શો "Meraki-2022 નું આયોજન કરવામાં...

ગુજરાતમાં પહેલીવાર ઓરો યુનિવર્સિટી, સુરત અને IBM – ICE દ્વારા B. SC- IT (AI/ML) પ્રોગ્રામ લોંચ કરાયો

સુરત: વૈશ્વિક સ્તરે AI/ML સ્પેશિયાલિસ્ટની માંગમા વધારો તથા B. SC- IT (AI/ML) વિશે વધુ વિસ્તૃત જાણકારી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરો યુનિવર્સિટી દ્વારા IBM -...
Load More Posts