યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન ભારત સાથે સહયોગને મજબૂત કરવા ઉત્સુક, વિદ્યાર્થીઓને મજબૂત કારકિર્દી વિકસાવવા સક્ષમ કરશે
વડોદરા 28, નવેમ્બર, 2022:ભારતના ભાવિ નેતાઓ સાથે જોડાવા તથા તેમનાથી પ્રેરિત થવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન (યુઇએલ)ના વાઇસ-ચાન્સેલર અને પ્રેસિડેન્ટપ્રોફેસર અમાન્ડા બ્રોડરિક અને...