ગ્રોથ સર્કલ દ્વારા રાજકોટમાં 14 જુલાઈએ “બિઝનેસ મોટીવેશન સેમીનાર”નું આયોજન
-- આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા વક્તા અને કોર્પોરેટ ટ્રેનર શ્રી સોનુ શર્મા "વિઝન ટુ વિક્ટ્રી" વિષય પર ચોટદાર વક્તવ્ય અને સફળ વ્યક્તિઓના ઉદાહરણો સાથે પ્રેરણાત્મક માર્ગદર્શન...