ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે
કંપની શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં...