સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું
30 જૂન, 2024 ના અંતે પૂરા થતા સમયગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ નોંધાવ્યું. એયુએમ વાર્ષિક ધોરણે 74 ટકા વધી, આવકો વાર્ષિક ધોરણે 71...