યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ પોતાના જન્મ દિવસ પર સુમન સ્કૂલના 1040 વિદ્યાર્થીઓએ 11 લાખ 44 હજારની આર્થિક શૈક્ષણિક સહાયતા કરશે
રવિવારે બાઇક રેલી, ચેક વિતરણ સમારોહ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન વિખ્યાત યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ સહિત ભાજપના દિગ્ગજ નેતા અને પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત સુરત: સામાજિક...