બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા ધ બેનફિકા એક્સપિરિયન્સ’ કપનું આયોજન કરવામા આવ્યુ
પી.પી.સવાણી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલ અને જયદીપ શારદા ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ, મંગલ તારા કેમ્પસનો સહયોગ મળ્યો હતો. બેનફિકાના ટોમસ દુઆર્ટે અને આન્દ્રે ફરેરા જેવા અનુભવી માર્ગદર્શકો...